સામાન્ય વિજ્ઞાન (General Science) એપ્થલ્મોલોજિસ્ટ કયા રોગના નિષ્ણાત ગણાય છે ? કાન પગ ગળુ આંખ કાન પગ ગળુ આંખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વિકિરણ - ઉત્સર્જનની શોધ કોણે કરી હતી ? પિઅરી ક્યુરી મેડમ ક્યુરી આપેલ પૈકી એક પણ નહીં હેન્રી બેકવેરલ પિઅરી ક્યુરી મેડમ ક્યુરી આપેલ પૈકી એક પણ નહીં હેન્રી બેકવેરલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) હેલીના ધૂમકેતુનો આવર્તકાળ કેટલો છે ? 76 વર્ષ 86 વર્ષ 1 પ્રકાશવર્ષ 67 વર્ષ 76 વર્ષ 86 વર્ષ 1 પ્રકાશવર્ષ 67 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સમતલ અરીસા વડે કેવું પ્રતિબિંબ રચાય ? આભાસી અને ઉલટું વાસ્તવિક અને ચત્તુ વાસ્તવિક અને ઉલટું આભાસી અને ચત્તુ આભાસી અને ઉલટું વાસ્તવિક અને ચત્તુ વાસ્તવિક અને ઉલટું આભાસી અને ચત્તુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી કયો ખાદ્ય પદાર્થ જલ્દીથી બગડી જાય તેવો છે ? દૂધ મિલ્ક પાવડર ઘઉં મસાલા દૂધ મિલ્ક પાવડર ઘઉં મસાલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ચંદ્ર પર સૌ પ્રથમ પગ મુકનાર કોણ હતા ? નીલ આર્મસ્ટ્રોંગ કલ્પના ચાવલા યુરી ગાગરીન સુનિતા વિલિયમ્સ નીલ આર્મસ્ટ્રોંગ કલ્પના ચાવલા યુરી ગાગરીન સુનિતા વિલિયમ્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP