વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
IRNSS ના મુખ્ય ઉપયોગો કયા કયા છે ? (i) જમીન, પાણી હવામાં નેવિગેશન(સંચારણ) સુવિધા. (ii) આપત્તિ વ્યવસ્થા (iii)સમયની ચોક્કસતા (iv)દ્રશ્ય શ્રાવ્ય સંચરણ સુવિધા (v) નકશાઓ તૈયાર કરવા
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
ક્યાં ભારતીય ખગોળવિધે જણાવ્યું હતું કે પૃથ્વી પોતાની ધરીની આસપાસ ભ્રમણ કરે છે તથા ચદ્રગ્રહણ કે સૂર્યગ્રહણ પાછળ સૂર્ય-ચંદ્ર-પૃથ્વીની ગતિઓ જવાબદાર છે ?