વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) અણુબોમ્બમાં ઉપયોગમાં લેવાતા યુરેનિયમના રેડિયોએક્ટીવ આઇસોટોપને કયા નામથી ઓળખવામાં આવે છે ? 92 U 234 92 U 238 92 U 235 92 U 233 92 U 234 92 U 238 92 U 235 92 U 233 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) નીચે પૈકી કઈ જોડ ખોટી છે ? રાવતભાટા-પરમાણુ ઉર્જા મથક-રાજસ્થાન કુડનકુલા-પરમાણુ ઊર્જા મથક-કર્ણાટક કલ્પક્કમ-પરમાણુ ઊર્જા મથક-તમિલનાડુ કૈગા પરમાણુ ઊર્જા મથક-કર્ણાટક રાવતભાટા-પરમાણુ ઉર્જા મથક-રાજસ્થાન કુડનકુલા-પરમાણુ ઊર્જા મથક-કર્ણાટક કલ્પક્કમ-પરમાણુ ઊર્જા મથક-તમિલનાડુ કૈગા પરમાણુ ઊર્જા મથક-કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ‘‘અગ્નિ- 4" ની પ્રહારક્ષમતા કેટલા કિ.મી. સુધીની છે ? 5500 - 5800 k.m. 4000 k.m. 3500 k.m. 3000 - 5000 k.m. 5500 - 5800 k.m. 4000 k.m. 3500 k.m. 3000 - 5000 k.m. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) સ્માર્ટ ફોન માટે વપરાતો શબ્દ "NFC" નો સંદર્ભ શું છે ? નેગેટીવ ફીડબેક કોમ્યુનિકેશન નેટવર્ક ફોરવર્ડીંગ કંટ્રોલ નેટવર્ક ફીડબેક કંટ્રોલ નીયર ફીલ્ડ કોમ્યુનિકેશન નેગેટીવ ફીડબેક કોમ્યુનિકેશન નેટવર્ક ફોરવર્ડીંગ કંટ્રોલ નેટવર્ક ફીડબેક કંટ્રોલ નીયર ફીલ્ડ કોમ્યુનિકેશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) બિનપરંપરાગત ઊર્જા સ્ત્રોત માટેના અલાયદા કેન્દ્રિય મંત્રાલયની સ્થાપના ક્યારે થઈ ? 1981 1992 2006 1982 1981 1992 2006 1982 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારતે સંકલિત માર્ગદર્શિત મિસાઈલ વિકાસ કાર્યક્રમ( IGMDP) હેઠળ કુલ કેટલી મિસાઈલ્સ વિકસાવી છે ? પાંચ સાત ચાર આઠ પાંચ સાત ચાર આઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP