વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) "હિમાદ્રી સ્ટેશન" ક્યાં આવેલ છે ? આર્કટિક પ્રદેશ એન્ટાર્કટિકા સિયાચીન સિમલા આર્કટિક પ્રદેશ એન્ટાર્કટિકા સિયાચીન સિમલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ગોલ્ડી લોક્સ જોનનો અર્થ શું થાય ? અન્ય તારામ્ડળમાં પૃથ્વી જેવી સ્થિતિઓની સંભાવના ધરાવતો વિસ્તાર સુનામીનો સૈાથી વધુ ખતરો હોય તેવો વિસ્તાર લઘુગ્રહો જે પટ્ટામાં ભ્રમણ કરે છે, તે પટ્ટો એવો વિસ્તાર કે જ્યાં ભૂંકપ ઉદભવતો ન હોય. અન્ય તારામ્ડળમાં પૃથ્વી જેવી સ્થિતિઓની સંભાવના ધરાવતો વિસ્તાર સુનામીનો સૈાથી વધુ ખતરો હોય તેવો વિસ્તાર લઘુગ્રહો જે પટ્ટામાં ભ્રમણ કરે છે, તે પટ્ટો એવો વિસ્તાર કે જ્યાં ભૂંકપ ઉદભવતો ન હોય. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ક્રાયોજેનિક એન્જિન ઈંધણ તરીકે કોનો ઉપયોગ કરતું નથી ? પ્રવાહી હાઈડ્રોજન પ્રવાહી ઓક્સિજન આપેલ તમામ પ્રવાહી નાઈટ્રોજન પ્રવાહી હાઈડ્રોજન પ્રવાહી ઓક્સિજન આપેલ તમામ પ્રવાહી નાઈટ્રોજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) નીચેના પૈકી ભારતની પ્રથમ (Multi-wavelenght space observatory) કઈ હતી ? આદિત્ય -L1 માર્સ ઓર્બિટર મીશન (MOM) ચંદ્રયાન -1 એસ્ટ્રોસેટ (ASTROSAT) આદિત્ય -L1 માર્સ ઓર્બિટર મીશન (MOM) ચંદ્રયાન -1 એસ્ટ્રોસેટ (ASTROSAT) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) જુન-2016 માં ઈસરોએ એક જ PSLV ફ્લાઈટમાં કેટલા ઉપગ્રહો ભ્રમણકક્ષામાં મૂક્યા ? 12 16 20 15 12 16 20 15 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) નીચે પૈકી કઈ જોડ ખોટી છે ? કૈગા પરમાણુ ઊર્જા મથક-કર્ણાટક રાવતભાટા-પરમાણુ ઉર્જા મથક-રાજસ્થાન કુડનકુલા-પરમાણુ ઊર્જા મથક-કર્ણાટક કલ્પક્કમ-પરમાણુ ઊર્જા મથક-તમિલનાડુ કૈગા પરમાણુ ઊર્જા મથક-કર્ણાટક રાવતભાટા-પરમાણુ ઉર્જા મથક-રાજસ્થાન કુડનકુલા-પરમાણુ ઊર્જા મથક-કર્ણાટક કલ્પક્કમ-પરમાણુ ઊર્જા મથક-તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP