ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'કૂથલી' શબ્દનું વિરુદ્ધાર્થી શબ્દ ___ છે. નિંદા પ્રશંસા વિવેકી તોછડું નિંદા પ્રશંસા વિવેકી તોછડું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ખાલી જગ્યામાં ઉચિત શબ્દ ભરો. રમેશભાઈ કાશ્મીર ફરવા ગયા પરંતુ આ ઋતુમાં તેને ત્યાંની ___ માફક આવી નહી. વાતાવરણ ગીચતા પ્રદૂષણ આબોહવા વાતાવરણ ગીચતા પ્રદૂષણ આબોહવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયા શબ્દને પરપ્રત્ય લાગ્યો નથી ? ઘડામણ ગેરહાજર બંદગી જાદુગર ઘડામણ ગેરહાજર બંદગી જાદુગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે દર્શાવેલ સંધિ માટેનો સાચો શબ્દ જણાવો.નિ: + દોષ નીર્દોષ નિર્દોષ નિરદોષ નીર્દોસ નીર્દોષ નિર્દોષ નિરદોષ નીર્દોસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'તીર્થોત્તમ' શબ્દની સંધિ છૂટી પાડો. તીર્થો + ઊત્તમ તીર્થ + ઊત્તમ તીર્થો + ત્તમ તીર્થ + ઉત્તમ તીર્થો + ઊત્તમ તીર્થ + ઊત્તમ તીર્થો + ત્તમ તીર્થ + ઉત્તમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો સમાસ કર્મધારય છે ? ઘનશ્યામ નંદકુંવર દીવાદાંડી જીવનયાત્રા ઘનશ્યામ નંદકુંવર દીવાદાંડી જીવનયાત્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP