સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
સ્થિર ખર્ચા ₹ 5,250, ક્લાક દીઠ ચલિત ખર્ચ ₹ 5, સામાન્ય રીતે યંત્ર એક માસ માટે 150 કલાક ચાલે છે, એક જોબ 100 કલાકમાં પૂરું થાય છે, જોબના ફાળે આવતો પરોક્ષ ખર્ચ શોધો.

₹ 3,000
₹ 3,500
₹ 500
₹ 4000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
જોઈન્ટ સ્ટોક કંપનીનું ઑડિટ કોણ કરી શકે ?

મધ્યસ્થ સરકારના અધિકારીઓ
રજિસ્ટાર ઓફ કંપની
ભાગીદારી પેઢી કે જેમાં ચાર ભાગીદારો છે તેમાંથી એક જ ભાગીદાર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે.
જે વ્યક્તિ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકેની પ્રેક્ટિસનું સર્ટીફિકેટ ધરાવતી હોય.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
સમાવેશ વખતે ખરીદ કિંમત પેટે આપવાના શેરની બજાર કિંમત ન આપી હોય તો શેરની ___ નક્કી કરવી પડે છે.

આંતરિક કિંમત
દાર્શનિક કિંમત
ઊપજ કિંમત
વાજબી કિંમત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
NRV એટલે શું ?

નોન રેવન્યુ વેલ્યુ
ચોખ્ખું ઉપજવાપાત્ર મૂલ્ય
નીલ રેવન્યુ વેલ્યુ
ચોખ્ખું મહેસુલી મૂલ્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP