ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી સાચી સંધિનો વિગ્રહ શોધો. પૃથ્વી = પૃ + ઈથી યોગેશ = યોગા + ઈશ વ્યસ્ત = વિ + અસ્ત મનોરથ = મનુ + રથ પૃથ્વી = પૃ + ઈથી યોગેશ = યોગા + ઈશ વ્યસ્ત = વિ + અસ્ત મનોરથ = મનુ + રથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'જેની ત્રણે બાજુ પાણી હોય તેવો ભૂમિ ભાગ' - માટે એક શબ્દ કયો ? ત્રિકલ્પ રણદ્વીપ અખાત દ્વીપકલ્પ ત્રિકલ્પ રણદ્વીપ અખાત દ્વીપકલ્પ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'મનીશા' શબ્દની સાચી જોડણી કઈ ? મનીષા મનીસા મનિષા મનિશા મનીષા મનીસા મનિષા મનિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) જયેસઠની સાચી જોડણી કઈ છે ? જયેષ્ઠ જયેશઠ જયેષઠ જયેસ્ઠ જયેષ્ઠ જયેશઠ જયેષઠ જયેસ્ઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વૃક્ષો ઋતુની રાહ જોતા રહે છે. - અલંકાર ઓળખાવો. સજીવારોપણ રૂપક ઉત્પ્રેક્ષા શ્લેષ સજીવારોપણ રૂપક ઉત્પ્રેક્ષા શ્લેષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) તેઓએ ઘણા વૃક્ષ જોયાં, થોડાંક કાપી નાખ્યાં.-વાક્યમાં કયો શબ્દ પ્રમાણવાચક વિશેષણ છે ? ઘણાં વૃક્ષ કાપી નાખ્યાં થોડાંક ઘણાં વૃક્ષ કાપી નાખ્યાં થોડાંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP