કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં કયા રાજ્યમા બિંદુસાગર ક્લિયરિંગ પ્રોજેક્ટનું લોન્ચિંગ કરવામાં આવ્યું ? આંધ્ર પ્રદેશ મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર ઓડિશા આંધ્ર પ્રદેશ મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં કયા મંત્રાલયે ઇકોનોમિક ડિપ્લોમસી વેબસાઇટનો શુભારંભ કર્યો ? વિદેશ મંત્રાલય કેન્દ્રીય નાણાં મંત્રાલય કેન્દ્રીય ગૃહ મંત્રાલય સંરક્ષણ મંત્રાલય વિદેશ મંત્રાલય કેન્દ્રીય નાણાં મંત્રાલય કેન્દ્રીય ગૃહ મંત્રાલય સંરક્ષણ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં ભારતે નેપાળને કઈ પહેલ અંતર્ગત COVID-19 વેક્સિનના 10 લાખ ડોઝ ભેટમાં આપ્યા ? નેબરહુડ વેક્સિનેશન વેક્સિન એલાયન્સ વેક્સિન મૈત્રી નેબરહુડ ફર્સ્ટ પોલિસી નેબરહુડ વેક્સિનેશન વેક્સિન એલાયન્સ વેક્સિન મૈત્રી નેબરહુડ ફર્સ્ટ પોલિસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) KVIC દ્વારા કયા રાજ્યના મોનપા હસ્તનિર્મિત કાગળના પુનરુદ્ધારનો પ્રયાસ કરવામાં આવી રહ્યા છે ? કર્ણાટક આંધ્ર પ્રદેશ અરુણાચલ પ્રદેશ મિઝોરમ કર્ણાટક આંધ્ર પ્રદેશ અરુણાચલ પ્રદેશ મિઝોરમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં કયા દેશમાંથી વિશ્વની સૌથી જૂની ગુફા કલાની શોધ કરવામાં આવી ? ઈન્ડોનેશિયા શ્રીલંકા ભારત મ્યાનમાર ઈન્ડોનેશિયા શ્રીલંકા ભારત મ્યાનમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં ભારતનો સૌથી લાંબો રોડ આર્ચ બ્રિજ 'વાહર્યૂ બ્રિજ'(Wahrew Bridge) નું ઉદઘાટન મેઘાલયના કયા જિલ્લામાં કરવામાં આવ્યું ? ઈસ્ટ જાન્ટિયા હિલ્સ ઈસ્ટ ગારો હિલ્સ નોર્થ ગારો હિલ્સ ઈસ્ટ ખાસી હિલ્સ ઈસ્ટ જાન્ટિયા હિલ્સ ઈસ્ટ ગારો હિલ્સ નોર્થ ગારો હિલ્સ ઈસ્ટ ખાસી હિલ્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP