ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સાચી જોડણી શોધો. આશિર્વાદ આસિર્વાદ આશીર્વાદ આર્શીવાદ આશિર્વાદ આસિર્વાદ આશીર્વાદ આર્શીવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'સાચાં તોયે કાંચા જાણે કાચનાં બે કાચલાં' - આ પંક્તિનો અલંકાર જણાવો. ઉત્પ્રેક્ષા ઉપમા રૂપક વ્યતિરેક ઉત્પ્રેક્ષા ઉપમા રૂપક વ્યતિરેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ વાક્ય માટે આપેલ વિકલ્પોમાંથી લેખનરૂઢિ અને ભાષાની દૃષ્ટિએ શુદ્ધ વાક્ય લખો.મારા ગામને રાજાનો કિલ્લો હતો. ગામની અંદર રાજાનો કિલ્લો હતો. ગામમાં મારા રાજાનો કિલ્લો હતો. મારા રાજાનો કિલ્લો ગામમાં હતો. મારા ગામમાં રાજાનો કિલ્લો હતો. ગામની અંદર રાજાનો કિલ્લો હતો. ગામમાં મારા રાજાનો કિલ્લો હતો. મારા રાજાનો કિલ્લો ગામમાં હતો. મારા ગામમાં રાજાનો કિલ્લો હતો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સંધિ લખો : ઉચ્ચાલન ઉચ્ચ + અલન ઉચ્ચ + અલન ઉદ્ + ચાલન ઉદ્ + ચલન ઉચ્ચ + અલન ઉચ્ચ + અલન ઉદ્ + ચાલન ઉદ્ + ચલન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સુધાકર - સમાનાર્થી શબ્દ જણાવો. તારા વીજળી સૂર્ય ચંદ્ર તારા વીજળી સૂર્ય ચંદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો ક્રિયાવિશેષણનો પ્રકાર નથી ? સંબંધવાચક ક્રમવાચક સ્થળવાચક કાળવાચક સંબંધવાચક ક્રમવાચક સ્થળવાચક કાળવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP