ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અંત્યાનુપ્રાસ અલંકારનું ઉદાહરણ શોધો. સ્વતંત્ર પ્રકૃતિ તમામ, એક માનવી કાં ગુલામ મામા આવ્યા, લાવ્યા મજાની વાતો મનગમયંતી બોલ દમયંતી નળે પાડ્યો સાદ સતી ખેદ હતી જોતી, વધને વધતો જતો સ્વતંત્ર પ્રકૃતિ તમામ, એક માનવી કાં ગુલામ મામા આવ્યા, લાવ્યા મજાની વાતો મનગમયંતી બોલ દમયંતી નળે પાડ્યો સાદ સતી ખેદ હતી જોતી, વધને વધતો જતો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ભમો ભરતખંડમાં સકળ ભોમ ખૂંદી વળી' - પંક્તિનો છંદ ઓળખાવો. પૃથ્વી મનહર શિખરિણી મંદાક્રાંતા પૃથ્વી મનહર શિખરિણી મંદાક્રાંતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો સમાસ 'ઉપપદ' નથી ? પાણીકળો ભયંકર ગોપાળ ઘનશ્યામ પાણીકળો ભયંકર ગોપાળ ઘનશ્યામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનાનો અલંકાર ઓળખી બતાવો.-દમયંતીનું મુખ ચંદ્ર જેવું સુંદર છે. એકેય નહીં શબ્દાનુસાર અર્થાલંકાર પ્રાસાનુપ્રાસ એકેય નહીં શબ્દાનુસાર અર્થાલંકાર પ્રાસાનુપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સંધિ છૂટી પાડો - મધ્યાહ્ન મધ્યા + અહ્ન મધ્યા + આહ્ન મધ્ય + અહ્ન મધ્ય + આહ્ન મધ્યા + અહ્ન મધ્યા + આહ્ન મધ્ય + અહ્ન મધ્ય + આહ્ન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલા શબ્દ સમૂહ માટે ઉચિત શબ્દ દર્શાવો : 'દિશાઓમાં રક્ષિત કરતા કલ્પિત હાથીઓ' ઐરાવત દિગ્વિજય દિક્પાલ દિગ્ગજ ઐરાવત દિગ્વિજય દિક્પાલ દિગ્ગજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP