ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો છંદ અક્ષરમેળ છે ? ચોપાઈ મનહર હરિગીત દોહરો ચોપાઈ મનહર હરિગીત દોહરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'કોશા પ્રદર્શનમાં ચિત્રો જુએ છે.' - રેખાંકિત શબ્દમાં કઈ વિભક્તિ છે ? દ્વિતીયા તૃતીયા પ્રથમા ચતુર્થી દ્વિતીયા તૃતીયા પ્રથમા ચતુર્થી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શરીરનો સુડોળ બાંધો - આ શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. કાઠું કદાવર કદ માપ કાઠું કદાવર કદ માપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'અભિ + અંતર' શબ્દની સંધિ જોડો. અભ્યતંર અભિંતર અભિઅંતર અભ્યંતર અભ્યતંર અભિંતર અભિઅંતર અભ્યંતર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દકોશના ક્રમ પ્રમાણે કયા શબ્દોનો ક્રમ સાચો છે ? આવળ, બાવળ, બોરડી, આજે ઉપર, એકલવાયુ, ચગડોળ, ધરમ ઘર, ચગડોળ, ઉપર, એકલવાયુ ફુલ, તપ, બગલો, નમસ્તે આવળ, બાવળ, બોરડી, આજે ઉપર, એકલવાયુ, ચગડોળ, ધરમ ઘર, ચગડોળ, ઉપર, એકલવાયુ ફુલ, તપ, બગલો, નમસ્તે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. બંડી વગેરે બાંધવાની નાની દોરી હોય છે તે. મસ ઢસ કસ અસ મસ ઢસ કસ અસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP