ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
"મૂછનો દોરો ફૂટવો" રૂઢિપ્રયોગનો અર્થ શોધો.

મુછમાં દોરો લગાવવો
સાહસના કામ કરવા
મોટા માથે મગજમારી
જુવાની આવવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'એક કાંકરે બે પક્ષી મારવા' કહેવતનો અર્થ જણાવો.

કાર્ય સિદ્ધ ન થાય માટે પથ્થર મારવો
કાંકરાથી બે પક્ષીનો પ્રાણ લેવો
સફળતા ન મળે એટલે પક્ષીને મારવા
એક પ્રયાસે બે કાર્યો સિદ્ધ થવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP