ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ત્, થ્, દ્, અને ધ્ ઉચ્ચારણ સ્થાન પ્રમાણે કયા વ્યંજનના વર્ગો છે ? દંત્ય કંઠ્ય મૂર્ધન્ય ઔષ્ઠ્ય દંત્ય કંઠ્ય મૂર્ધન્ય ઔષ્ઠ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો શબ્દ સાચો છે ? પૌરસ્ત્ય પાશ્ચિમાત્ય પાશ્ચાત્ય પૌર્વાત્ય પૌરસ્ત્ય પાશ્ચિમાત્ય પાશ્ચાત્ય પૌર્વાત્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે દર્શાવેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.વિહંગ વિહગ સુરંગ તુરંગ પક્ષી વિહગ સુરંગ તુરંગ પક્ષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી સાચી સંધિ શોધો. 'સાશ્ચર્ય' સાસ્ + અશ્વર્ય સ + આશ્ચર્ય સ + એશ્વર્ય સા + શ્વર્ય સાસ્ + અશ્વર્ય સ + આશ્ચર્ય સ + એશ્વર્ય સા + શ્વર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'વૃક્ષ' શબ્દ માટે કયો પર્યાય સાચો છે ? દૂર્વા રોમ રૂપક દ્રુમ દૂર્વા રોમ રૂપક દ્રુમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘ન ઘર આ, સ્વર્ગનો બગીચો આ તો; ન ગામ આ નંદનવન આ તો.’ - અલંકાર ઓળખાવો. અપહ્યુતિ દેષ્ટાંત વ્યાજસ્તુતિ વ્યતિરેક અપહ્યુતિ દેષ્ટાંત વ્યાજસ્તુતિ વ્યતિરેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP