સામાન્ય વિજ્ઞાન (General Science)
નીચે પૈકી કઈ પદ્ધતિ "હાઈડ્રોપોનિક્સ" ખેતીની સાથે સંબંધિત છે ?

સેન્ડ કલ્ચર
ગ્રેવલ કલ્ચર
વોટર કલ્ચર
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
મૉહસસ્કેલ (Moh's Scale)નો ઉપયોગ શું નક્કી કરવા માટે થાય છે ?

ખનીજની સ્થિતિસ્થાપકતા
ખનિજોની કઠિનતા
પદાર્થની તેજસ્વીતા
પ્રવાહીની સ્નિગ્ધતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
ખાવાના મીઠાનું રાસાયણિક નામ શું છે ?

સલ્ફર ડાયોક્સાઇડ
કેલ્શિયમ સલ્ફેટ
પોટેશિયમ ક્લોરાઈડ
સોડિયમ ક્લોરાઇડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
તત્વ ફોસ્ફરસ (P)ની સંયોજકતા માટે શું સાચું છે ?

આપેલ પૈકી એક પણ નહીં
સંયોજકતા 3 છે
આપેલ બંને
સંયોજકતા 5 છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP