કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં નિધન પામેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકી વિશે સત્ય વિધાન / વિધાનો પસંદ કરો. માધવસિંહ ખામ (KHAM) થિયરી અપનાવી વર્ષ 1985ની વિધાનસભામાં 149 બેઠકો મેળવી વિક્રમ સર્જ્યો હતો જે હજુ સુધી અકબંધ છે. માધવસિંહ 4 વાર ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા હતા. તથા રાજીવ ગાંધીએ આયોજન પંચના ઉપાધ્યક્ષની જવાબદારી તેમને સોંપી હતી. માધવસિંહ પી.વી. નરસિમ્હારાવની સરકારમાં વિદેશમંત્રી બન્યા હતા. આપેલ તમામ માધવસિંહ ખામ (KHAM) થિયરી અપનાવી વર્ષ 1985ની વિધાનસભામાં 149 બેઠકો મેળવી વિક્રમ સર્જ્યો હતો જે હજુ સુધી અકબંધ છે. માધવસિંહ 4 વાર ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા હતા. તથા રાજીવ ગાંધીએ આયોજન પંચના ઉપાધ્યક્ષની જવાબદારી તેમને સોંપી હતી. માધવસિંહ પી.વી. નરસિમ્હારાવની સરકારમાં વિદેશમંત્રી બન્યા હતા. આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં કોસ્ટલ ડિફેન્સ એક્સરસાઇઝ 'સી-વિજિલ-21' ની કેટલામી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું ? છઠ્ઠી પ્રથમ ત્રીજી બીજી છઠ્ઠી પ્રથમ ત્રીજી બીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) વિશ્વનો સૌથી મોટો પાણી પર તરતો સૌર ઊર્જા પ્રોજેક્ટ કયા ડેમ પર સ્થાપવામાં આવશે ? કડાણા ડેમ નાગાર્જુનસાગર ડેમ ઓમકારેશ્વર ડેમ સરદાર સરોવર ડેમ કડાણા ડેમ નાગાર્જુનસાગર ડેમ ઓમકારેશ્વર ડેમ સરદાર સરોવર ડેમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં કયા રાજ્યમા બિંદુસાગર ક્લિયરિંગ પ્રોજેક્ટનું લોન્ચિંગ કરવામાં આવ્યું ? મધ્ય પ્રદેશ ઓડિશા આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ ઓડિશા આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં ISROએ રજૂ કરેલા ડીકેડ પ્લાન અનુસાર, ISRO વર્ષ 2021-2030ના સમયગાળા દરમિયાન કયા મિશન લૉન્ચ કરશે ? 1. ચંદ્રયાન-3 2. આદિત્ય-L13. ડેટા રીલે સેટેલાઈટ માત્ર 2,3 માત્ર 1,3 માત્ર 1,2 1,2,3 માત્ર 2,3 માત્ર 1,3 માત્ર 1,2 1,2,3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં ભારતીય રેલવેએ હાવડા-કાલકા મેઈલ ટ્રેનનું નામ બદલીને શું રાખ્યું ? સ્વરાજ એક્સપ્રેસ પરાક્રમ એક્સપ્રેસ સુભાષચંદ્ર બોઝ એક્સપ્રેસ નેતાજી એક્સપ્રેસ સ્વરાજ એક્સપ્રેસ પરાક્રમ એક્સપ્રેસ સુભાષચંદ્ર બોઝ એક્સપ્રેસ નેતાજી એક્સપ્રેસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP