ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચે આપેલા વાક્યોમાં કયા વાક્યમાં સામાસિકપદનો વિનિયોગ થયેલો છે ?

નકામી ચીજો શા માટે ભેગી કરો છો ?
હું માનવી માનવ થાઉ તો ઘણું
સારા અક્ષર કેળવણીની નિશાની છે.
માનવસેવા એ જ પ્રભુસેવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
મીંડા આગળ એકડો માંડવો - રૂઢિપ્રયોગનો અર્થ લખો.

સરવાળો કરવો
શૂન્યમાંથી સર્જન કરવું
ગણિતના દાખલા કરવા
હિસાબ કરવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
બા-બાપુને પા ભાગનો ઓરડો રહેવા અપાયો. - વિશેષણ કયા પ્રકારનું છે ?

દર્શકવાચક
પ્રમાણવાચક
સંખ્યાવાચક
સંખ્યાંશવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
પાકેલી ઈંટથી ઘર બનાવ્યું. - રેખાંકિત પદની વ્યાકરણગત ઓળખ જણાવો.

વિશેષણ
વિશેષણ અને કૃદંત બંને
કૃદંત
ક્રિયાપદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
કહેવત - "સહિયારી સાસુની ઉકરડે મોંકાણ" નો અર્થ શું છે ?

સહિયારી જવાબદારી લેતાં સૌ પાછી પાની કરે
દિલની વાત જણાવવી
ઘરની વાતો બીજાને કહેવી
પીઠ પાછળ નિંદા કરવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP