ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી ફારસી ભાષાના શબ્દને ઓળખાવો. દીન વ્યાધિ પરમિટ કોશિશ દીન વ્યાધિ પરમિટ કોશિશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કહેવત ઓળખી બતાવો. ગળથૂથીમાં મળવું ખાલી ચણો વાગે ઘણો જીવ હેઠો બેસવો ભીંત ભૂલવી ગળથૂથીમાં મળવું ખાલી ચણો વાગે ઘણો જીવ હેઠો બેસવો ભીંત ભૂલવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેની જોડીમાંથી કઈ જોડી ખોટી છે તે શોધો. સડવું - સડો શોભવું - શોભા વળગવું - વાળગેલું બીવું - બીક સડવું - સડો શોભવું - શોભા વળગવું - વાળગેલું બીવું - બીક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કયો સમાસપ્રકાર અન્ય પદને દર્શાવે છે ? અવયવીભાવ બહુવ્રીહી દ્વંદ્વ દ્વિગુ અવયવીભાવ બહુવ્રીહી દ્વંદ્વ દ્વિગુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો માત્રામેળ છંદ નથી ? ભુજંગી હરિગીત છપ્પો સોરઠો ભુજંગી હરિગીત છપ્પો સોરઠો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'સાવરણાથી એણે ચોક વાળી નાખ્યો.' - વાક્યમાં કયો અનુગ કે નામયોગી વપરાયો છે ? ચોક થી એણે એક પણ નહીં ચોક થી એણે એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP