ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
કોની અધ્યક્ષતામાં વલભી ખાતે જૈન આગમોની વાચના તૈયાર થઈ હતી ?

નાગાર્જુનસૂરી
સ્થુલીભદ્ર
અશ્વઘોષ
દેવાર્ધિશ્રમાશ્રવણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
મહાગુજરાત ચળવળ દરમિયાન 2જી ઓક્ટોબર, 1956ના રોજ અમદાવાદ ખાતે ઈન્દુલાલ યાજ્ઞિક દ્વારા ___ વિરુદ્ધ પ્રતિરેલી યોજાઇ હતી.

વડાપ્રધાન જવાહરલાલ નેહરુ
ઠાકોરભાઈ દેસાઈ
યશવંતરાય ચૌહાણ
મોરારજી દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP