સામાન્ય જ્ઞાન (GK)
નીચેના પૈકી કોના શાસનકાળ દરમિયાન ચીની યાત્રી હ્યુ એન ત્સાંગે પલ્લવ સામ્રાજ્યની મુલાકાત લીધી હતી ?
સામાન્ય જ્ઞાન (GK)
ભારતના ક્રિકેટ ખેલાડી સચિન તેંડુલકરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કયા દેશ સામે 100 મી સદી નોંધાવી હતી ?
સામાન્ય જ્ઞાન (GK)
ભારતીય આંકડાશાસ્ત્રીય સંસ્થા કયા વર્ષમાં કોલકત્તામાં સ્થપાયેલ ?
સામાન્ય જ્ઞાન (GK)
એક ટન કાગળ બનાવવા માટે આશરે કેટલા હજાર લિટર પાણી વપરાય છે ?
સામાન્ય જ્ઞાન (GK)
દિલ્હી સલ્તનતની સ્થાપના કોણે કરી હતી ?