1500 ના 1/5 = 1500 x 1/5 = 300 1500 ના (1/5)% = 1500 x (1/5x100) = 3 તફાવત = 300 - 3 = 297
ટકાવારી (Percentage)
એક કંપનીના પુરૂષ કર્મચારીની સરેરાશ આવક 520/- છે. અને તે જ કંપનીના સ્ત્રી કર્મચારીઓની સરેરાશ આવક 420 છે. જો બધા જ કર્મચારીઓની સરેરાશ આવક 500 રૂા. હોય તો પુરૂષ અને સ્ત્રી કર્મચારીઓની સંખ્યાનું ટકાવારી પ્રમાણ શોધો.