• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion)

ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion)
બે સંખ્યાનો સરવાળો 55 છે જો તેમનો ગુણોત્ત૨ 4:7 હોય, તો તે સંખ્યાઓ શોધો.

44 અને 11
30 અને 25
22 અને 33
20 અને 35

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion)
બે સંખ્યાનો સ૨વાળો 45 છે. તો તેમનો ગુણોત્ત૨ 7:8 હોય, તો તે સંખ્યા શોધો.

35, 40
14, 16
21, 24
28, 32

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion)
બે સંખ્યા 5 : 8 ના પ્રમાણમાં છે. પ્રથમ સંખ્યામાં 5 અને બીજી સંખ્યામાં 10 ઉમેરતા બનતી નવી સંખ્યાનો ગુણોત્તર 3/5 છે. મૂળ સંખ્યાઓ શોધો.

100, 160
40, 25
50, 80
25, 40

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion)
25% નફાથી વેચેલ વસ્તુની વેચાણ કિંમત અને મૂળ કિંમતનો ગુણોત્ત૨ કેટલો થાય ?

4:5
4:3
3:4
5:4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion)
જો બે સંખ્યાઓનો સ૨વાળો 36 હોય અને તફાવત 6 હોય તો બન્ને સંખ્યાનો ગુણોત્ત૨ કેટલો થાય ?

8 : 5
6 : 5
5 : 6
5 : 7

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion)
જો 36 : X :: X : 9 હોય તો X નું મૂલ્ય કેટલું થાય ?

9
2.5
18
21

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

36/X = X/9
X² = 36 × 9
X = 6×3 = 18

MORE MCQ ON ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion)

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE


  • GOOGLE

CATEGORY

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) કાયદો (Law) ચેઈન રૂલ (Chain Rule) Talati Practice MCQ Part - 6 GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : gujaratimcq@yahoo.com

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US