GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
આ કહેવતનો અર્થ આપો : 'દીવા પાછળ અંધારું'

પ્રખ્યાત માણસના નબળા વારસદાર હોવાં.
દિલમાં દીવો કરવો.
અંધારામાં દીવો કરવો.
દીવો કરો તો પણ અંધારું ન હટવું.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
'ભારત-બાંગ્લાદેશ જમીન સરહદ કરાર' તરીકે ઓળખાતો બંધારણીય સુધારો કયો છે ?

100મો બંધારણીય સુધારો
97મો બંધારણીય સુધારો
86મો બંધારણીય સુધારો
98મો બંધારણીય સુધારો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
ઈકો-માર્ક કેવા ભારતીય ઉત્પાદનોને આપવામાં આવે છે ?

શુદ્ધ અને ભેળસેળ રહિત
પર્યાવરણ મૈત્રીપૂર્ણ
પ્રોટીન સમૃદ્ધ
આર્થિક રીતે સદ્ધર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
સુપ્રસિદ્ધ કાંસાની પૂતળી સિંધુ સંસ્કૃતિના કયા સ્થળેથી મળી આવી છે ?

કાલી બંગન
લોથલ
હડપ્પા
મોહેં-જો-દડો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP