ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગિરાસદારી પ્રથા નાબૂદ કરતો "સૌરાષ્ટ્ર જમીન સુધારણા કાયદો" કયા વર્ષમાં અમલમાં આવેલ હતો ? 1953 1951 1950 1952 1953 1951 1950 1952 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નિલમબાગ પેલેસ કયા શહેરમાં છે ? ભાવનગર વડોદરા જામનગર મોરબી ભાવનગર વડોદરા જામનગર મોરબી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સલ્તનતકાળ દરમિયાન ગુજરાતનું કયું બંદર વિખ્યાત હતું ? ભરૂચ વલ્લભી સુરત ખંભાત ભરૂચ વલ્લભી સુરત ખંભાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભારતમાં બંધારણને અપનાવતી વખતે નીચેના પૈકી કયો પ્રાંત-પ્રદેશ ભાગ-સીમાં હતો ? કચ્છ સૌરાષ્ટ્ર આસામ હૈદરાબાદ કચ્છ સૌરાષ્ટ્ર આસામ હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) આઝાદીના કયા સત્યાગ્રહ દરમિયાન મોહનલાલ પંડ્યાને 'ડુંગળી ચોર' નું બિરૂદ પ્રાપ્ત થયું હતું ? બારડોલીનો સત્યાગ્રહ મીઠાનો સત્યાગ્રહ ધરાસણાનો સત્યાગ્રહ ખેડા સત્યાગ્રહ બારડોલીનો સત્યાગ્રહ મીઠાનો સત્યાગ્રહ ધરાસણાનો સત્યાગ્રહ ખેડા સત્યાગ્રહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અલાઉદ્દીન ખીલજીએ ગુજરાત પર આક્રમણ કર્યું ત્યારે ગુજરાતની રાજધાની કઈ હતી ? પાટણ સોમનાથ સુરત અમદાવાદ પાટણ સોમનાથ સુરત અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP