ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
છોટે સરદાર તરીકે કયા મુખ્યમંત્રી ઓળખાય છે ?

માધવસિંહ સોલંકી
ઘનશ્યામ ઓઝા
ચીમનભાઈ પટેલ
અમરસિંહ ચૌધરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
શહીદ વીર વિનોદ કિનારીવાલા કઈ ચળવળમાં શહીદ થયા હતા ?

મહાગુજરાત ચળવળ
હિંદ છોડો ચળવળ
બારડોલી સત્યાગ્રહ
ખેડા સત્યાગ્રહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
1923ના બોરસદ સત્યાગ્રહમાં કોના પ્રમુખપદે સંગ્રામ સમિતિની રચના કરવામાં આવી ?

કિશોરલાલ મશરૂવાળા
નરહરિ રાવળ
બી.કે. મજુમદાર
દરબાર ગોપાળદાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP