સંસ્થા (Organization)
સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (SEBI)ની સ્થાપના ક્યા વર્ષે થઈ હતી ?

વર્ષ 2001
વર્ષ 1998
વર્ષ 1987
વર્ષ 1992

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સંસ્થા (Organization)
સાઉથ એશિયન એસોસિએશન ફોર રિજિયોનલ કો-ઓપરેશન (સાર્ક) માં કયું રાષ્ટ્ર સભ્ય નથી ?

ભારત
ચીન
પાકિસ્તાન
નેપાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સંસ્થા (Organization)
રાષ્ટ્રસંઘ (UNO) દ્વારા બાળ હક્કો માટે તૈયાર કરેલ જાહેરનામામાં જાહેર કરેલા હક્કોની સંખ્યા કેટલી છે ?

10
12
11
13

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP