ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'નિયતિ' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો. નીતિ ભાગ્ય નિમિત્ત સ્તુતિ નીતિ ભાગ્ય નિમિત્ત સ્તુતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'પાણી વગરની રેતાળ જગ્યા' શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. ખારો પ્રદેશ શીત પ્રદેશ મરુભૂમિ ઉષ્ણ પ્રદેશ ખારો પ્રદેશ શીત પ્રદેશ મરુભૂમિ ઉષ્ણ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) હું છકડા પાસે ગયો - ભાવે વાક્ય બનાવો. મારી પાસે છકડો ગયો મારાથી છકડા પાસે જવાયું છકડા વહેડું પાસે ગયો છકડા પાસે હું આવ્યું મારી પાસે છકડો ગયો મારાથી છકડા પાસે જવાયું છકડા વહેડું પાસે ગયો છકડા પાસે હું આવ્યું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સતત ગોળીબારથી સવારેભીંતમાં ખાડા પડ્યા હતા. - ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો. સ્થળવાચક પ્રમાણવાચક સ્થળવાચક અને પ્રમાણવાચક બંને સમયવાચક સ્થળવાચક પ્રમાણવાચક સ્થળવાચક અને પ્રમાણવાચક બંને સમયવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) છંદ શાસ્ત્રમાં કુલ ___ ગણની રચના કરી છે. ચાર છ દસ આઠ ચાર છ દસ આઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શાર્દૂલવિક્રીડિત છંદ અંગે નીચેનામાંથી કયો વિકલ્પ અયોગ્ય છે ? અક્ષરસંખ્યા : 19 મસજસતતગાગા યતિ : 12મા અક્ષર અક્ષરમેળ છંદ અક્ષરસંખ્યા : 19 મસજસતતગાગા યતિ : 12મા અક્ષર અક્ષરમેળ છંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP