ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિરોધી શબ્દ લખો.

કુસમ × સુમન
સુવાસ × દુર્ગંધ
સુંદર × રમણીય
ભમરો × મધુકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
સંયોજકનો પ્રકાર લખો : 'એમણે મને કહ્યું કે, મારે એમને ત્યાં જવાનું છે'

શરતવાચક
પરિમાણવાચક
અવતરણવાચક
સમુચ્યવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
સંધિજોડાણ સાચું ન હોય તેવો વિકલ્પ પસંદ કરો.

વિ અગ્ર = વિગ્ર
ન ઈતિ = નેતિ
ન આસ્તિક = નાસ્તિક
પ્રા આરંભ = પ્રારંભ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
‘આખી સીમ ભરીભરી ઘુઘવતો શો મોલ મારો વધેલ !' -છંદ ઓળખો.

શાર્દૂલવિક્રીડિત
સ્ત્રગ્ઘરા
મંદાક્રાંતા
ઝૂલણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
તું અહી શું લઈને આવેલો ? વાક્યમાં લીટી દોરેલ શબ્દ કયા પ્રકારનું સર્વનામ છે.

પ્રશ્નવાચક
દર્શક
અનિશ્ચયવાચક
સાપેક્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP