ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) રૂઢિપ્રયોગનો અર્થ શોધીને લખો. "બે પાંદડે થવું" એકના બે થઈ જવું બેમત ના હોવું પાંદડા બે થવા આર્થિક સ્થિતિ સારી થવી એકના બે થઈ જવું બેમત ના હોવું પાંદડા બે થવા આર્થિક સ્થિતિ સારી થવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સાચી જોડણી જણાવો. પરિવેસ પરીવેષ પરિવેશ પરિવેષ પરિવેસ પરીવેષ પરિવેશ પરિવેષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'શરસંધાન કરવું' રૂઢિપ્રયોગનો અર્થ દર્શાવો. લક્ષ્ય આપવું ધ્યેય સિધ્ધ ન થવું લક્ષ્ય ન મળવું લક્ષ્ય સાધવું લક્ષ્ય આપવું ધ્યેય સિધ્ધ ન થવું લક્ષ્ય ન મળવું લક્ષ્ય સાધવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટરૂપ વિકલ્પમાંથી શોધો. લેખુ લખવું હિસાબ લાખ લડવું લખવું હિસાબ લાખ લડવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "તું મારી સાથે રમવા ચાલને.’’ - વાક્યમાં કયા પ્રકારનું નિપાત રહેલું છે ? ખાતરીવાચક આગ્રહવાચક સીમાવાચક સમાવેશક ખાતરીવાચક આગ્રહવાચક સીમાવાચક સમાવેશક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) એક જ જાતિ કે વર્ગના સ્વર જોડાય તેને ___ કહે છે. વિસર્ગ સજાતીય વ્યંજન વિજાતીય વિસર્ગ સજાતીય વ્યંજન વિજાતીય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP