ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'વૈખરી' શબ્દનો અર્થ જણાવો. અસ્ત વ્યસ્ત પડેલો ઘરનો સામાન નાહકની વહોંરેલી પીડા વણસેલા સંબંધો સ્પષ્ટ ઉચ્ચારાયેલી વાણી અસ્ત વ્યસ્ત પડેલો ઘરનો સામાન નાહકની વહોંરેલી પીડા વણસેલા સંબંધો સ્પષ્ટ ઉચ્ચારાયેલી વાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'મનીશા' શબ્દની સાચી જોડણી કઈ ? મનીષા મનિશા મનિષા મનીસા મનીષા મનિશા મનિષા મનીસા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'વૃક્ષ' શબ્દ માટે કયો પર્યાય સાચો છે ? રોમ રૂપક દ્રુમ દૂર્વા રોમ રૂપક દ્રુમ દૂર્વા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વિરુદ્ધાર્થી શબ્દ લખો : 'વ્યષ્ટિ' સમદ્ષ્ટિ સમષ્ટિ દ્રષ્ટિ વૃષ્ટિ સમદ્ષ્ટિ સમષ્ટિ દ્રષ્ટિ વૃષ્ટિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી ખોટી રીતે પ્રયોજાતો શબ્દપ્રયોગ જણાવો. સુપરિચિત સુપ્રભાતમ્ સુસ્વાગતમ્ સુદર્શન સુપરિચિત સુપ્રભાતમ્ સુસ્વાગતમ્ સુદર્શન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વાક્યમાં ક્રિયા દર્શાવનાર અને વાક્યના અર્થને પૂર્ણ કરનાર શબ્દને શું કહેવાય છે ? વિશેષણ ક્રિયાપદ સર્વનામ નામ વિશેષણ ક્રિયાપદ સર્વનામ નામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP