ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો ઉપમા અલંકાર નથી તે ઓળખો. "કાળજે ઊંડા કળણ છે, છન્ન જેવી જિંદગી" "ગુલછડી સમોવડી તે બાલિકા હતી" "રૂપે અરુણ ઉદય સરખો" "મા તે મા, બીજા બધા વનવગડાના વા" "કાળજે ઊંડા કળણ છે, છન્ન જેવી જિંદગી" "ગુલછડી સમોવડી તે બાલિકા હતી" "રૂપે અરુણ ઉદય સરખો" "મા તે મા, બીજા બધા વનવગડાના વા" ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કઈ કહેવત નથી ? જીવ હેઠો બેઠો વાડ ચીભડા ગળે ઉતાવળે આંબા ન પાકે અધુરો ઘડો છલકાય જીવ હેઠો બેઠો વાડ ચીભડા ગળે ઉતાવળે આંબા ન પાકે અધુરો ઘડો છલકાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના શબ્દના સાચી રીતે છૂટા પાડેલા સ્વર-વ્યંજનો (ધ્વનિ શ્રેણી) વિકલ્પમાંથી શોધો. બિંદુ બ્ + ઈ + ન્ + દ્ + ઉ બ્ + ઈ + ન્ + દ્ + ઉ્ બ્ + ઈ + ન્ + દ્ + ઊ બ્ + ઉ + ન્ + દ્ + અ બ્ + ઈ + ન્ + દ્ + ઉ બ્ + ઈ + ન્ + દ્ + ઉ્ બ્ + ઈ + ન્ + દ્ + ઊ બ્ + ઉ + ન્ + દ્ + અ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયું ઉદાહરણ ઉપમા અલંકારનું નથી ? ધીમે-ધીમે તે ડગ ધરતો - કોઈ મત્ત ગજેન્દ્રની માફક ડોહો સોટા જેમ હાલવા ચાલવા લાગ્યો કાચ, ઘડિયાળ અને સત્યની પેઠે ટાઈમટેબલ પણ નાજુક વસ્તુ છે. વદન સુધાકરને રહુ નિહાળી ધીમે-ધીમે તે ડગ ધરતો - કોઈ મત્ત ગજેન્દ્રની માફક ડોહો સોટા જેમ હાલવા ચાલવા લાગ્યો કાચ, ઘડિયાળ અને સત્યની પેઠે ટાઈમટેબલ પણ નાજુક વસ્તુ છે. વદન સુધાકરને રહુ નિહાળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના પૈકી "અક્ષત" નો સમાનાર્થી શબ્દ કયો છે ? અલગ અકબંધ અવાજ અચાનક અલગ અકબંધ અવાજ અચાનક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'તાલ' કયા પ્રકારના છંદનું લક્ષણ છે ? એક પણ નહીં સંખ્યામેળ માત્રામેળ અક્ષરમેળ એક પણ નહીં સંખ્યામેળ માત્રામેળ અક્ષરમેળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP