ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ શબ્દના વિરુદ્ધાર્થી શબ્દ વિકલ્પમાંથી પસંદ કરો.ઊખર - ઊંડું ફળદ્રુપ છીછરુ પતન ઊંડું ફળદ્રુપ છીછરુ પતન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) દહીં દૂધ રાખવાનું માટીનું વાસણ - શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. ઠીબરી તાંસળું કુલડી ગોરસી ઠીબરી તાંસળું કુલડી ગોરસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલા વિકલ્પોમાંથી સાચી જોડણી શોધીને લખો. જડિબુટ્ટી જડીબુટ્ટિ જડીબુટ્ટી જડીબુટી જડિબુટ્ટી જડીબુટ્ટિ જડીબુટ્ટી જડીબુટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આપેલ વાક્યમાના દર્શાવેલા શબ્દો પૈકી કયો શબ્દ 'જાતિવાચક સંજ્ઞા' દર્શાવે છે ? ઉપર ઊંચા પર્વત હવા ઉપર ઊંચા પર્વત હવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) બાળક કાલી-ઘેલી ભાષામાં વાતો કરે છે. - વિશેષણનો પ્રકાર ઓળખાવો. સંબંધવાચક સંખ્યાવાચક ગુણવાચક પ્રમાણવાચક સંબંધવાચક સંખ્યાવાચક ગુણવાચક પ્રમાણવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) માપ કે જથ્થાના અર્થમાં વપરાતું વિશેષણ એટલે ..... પરિણામવાચક આકારવાચક ગુણવાચક સંખ્યાવાચક પરિણામવાચક આકારવાચક ગુણવાચક સંખ્યાવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP