ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "સ્પષ્ટ" ની વિરુદ્ધમાં કોણ બેઠું છે ? જૂઠું સંક્ષિપ્ત વિસ્તૃત સંદિગ્ધ જૂઠું સંક્ષિપ્ત વિસ્તૃત સંદિગ્ધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે દર્શાવેલ સંધિ માટેનો સાચો શબ્દ જણાવો.નિ: + દોષ નીર્દોષ નિરદોષ નિર્દોષ નીર્દોસ નીર્દોષ નિરદોષ નિર્દોષ નીર્દોસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સાચી જોડણી હોય તે વિકલ્પ શોધો. પૃથ્થકરણ પૃથક્કરણ પૃથકકરણ પુથક્કરણ પૃથ્થકરણ પૃથક્કરણ પૃથકકરણ પુથક્કરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘મુખ સમ કો મંગલ નહીં, મૃત્યુ સમી નહિ હાણ;જગ સમ કો જંગલ નહીં, સત્ય સમી નહિ વાણ.’ - કાવ્યપંક્તિમાં કયો છંદ છે ? ચોપાઈ હરિગીત સોરઠો દોહરો ચોપાઈ હરિગીત સોરઠો દોહરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કલ્પવૃક્ષ જો કેરી ખાય. તેનો ચોર પેદા ન થાય. - રેખાંકિત પદનો સમાસ ઓળખાવો. મધ્યમપદલોપી સમાસ તત્પુરુષ સમાસ બહુવ્રીહી સમાસ ઉપપદ સમાસ મધ્યમપદલોપી સમાસ તત્પુરુષ સમાસ બહુવ્રીહી સમાસ ઉપપદ સમાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) યોગ્ય જોડણી જણાવો : "વિલીનીકરણ" વિલિનિકરણ વીલીનીકરણ વિલીનીકરણ વિલીનિકરણ વિલિનિકરણ વીલીનીકરણ વિલીનીકરણ વિલીનિકરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP