ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) આમાંનું કોણ એક હરોળમાં ન બેસી શકે ? હિતેન્દ્ર દેસાઇ પ્રબોધ રાવળ ડૉ.જીવરાજ મહેતા બળવંતરાય મહેતા હિતેન્દ્ર દેસાઇ પ્રબોધ રાવળ ડૉ.જીવરાજ મહેતા બળવંતરાય મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભગવદ્ગોમંડળ કેટલા ભાગમાં બહાર પડ્યું છે ? નવ બાર આઠ ચાર નવ બાર આઠ ચાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) જનકલ્યાણ માસિક કોણે શરૂ કરેલું ? પુનિત મહારાજ આત્મારામ દવે રવિશંકર મહારાજ મુનિશ્રી સંતબાલજી પુનિત મહારાજ આત્મારામ દવે રવિશંકર મહારાજ મુનિશ્રી સંતબાલજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) રાજાની કચેરી ___ કહેવાતી. હજૂર ઓફિસ દરબાર આપેલ તમામ હજૂર કૉર્ટ હજૂર ઓફિસ દરબાર આપેલ તમામ હજૂર કૉર્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતમાં વિશ્વના કુલ એરંડાનું કેટલા ટકા ઉત્પાદન થાય છે ? 60% 70% 50% 40% 60% 70% 50% 40% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતમાં સૌપ્રથમ મફત અને ફરજિયાત શિક્ષણ દાખલ કરનાર રાજવી કોણ હતા ? સયાજીરાવ ગાયકવાડ જામરણજીતસિંહજી દિગ્વિજય સિંહજી પ્રતાપસિંહ સયાજીરાવ ગાયકવાડ જામરણજીતસિંહજી દિગ્વિજય સિંહજી પ્રતાપસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP