ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) જ્યાં ગાંધીજીનું બાળપણ વીત્યું હતું તે 'કબા ગાંધીનો ડેલો' કયા શહેરમાં આવેલો છે ? અમદાવાદ રાજકોટ ભાવનગર પોરબંદર અમદાવાદ રાજકોટ ભાવનગર પોરબંદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ક્રાંતિવીર સરદારસિંહ રાણાનું જન્મસ્થળ જણાવો. ઉના લીમડી દીવ ખંભાત ઉના લીમડી દીવ ખંભાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેના પૈકી ક્યા મહાનુભાવે ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ તરીકે સેવા આપી નથી ? કાકા કાલેલકર નવિનચંદ્ર બારોટ વલ્લભભાઈ પટેલ મોરારજી દેસાઈ કાકા કાલેલકર નવિનચંદ્ર બારોટ વલ્લભભાઈ પટેલ મોરારજી દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) માતા ભવાનીની વાવ તથા દાદા હરીરની વાવ અમદાવાદના કયા વિસ્તારમાં આવેલી છે ? સરસપુર જમાલપુર અસારવા અસલાલી સરસપુર જમાલપુર અસારવા અસલાલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 'ગુજરાત' શબ્દ કયા શબ્દ પરથી બદલાઈને બન્યો છે ? ગુર્જરત્રા ગુર્જરભૂમિ ગુર્જરપ્રદેશ ગુર્જરદેશ ગુર્જરત્રા ગુર્જરભૂમિ ગુર્જરપ્રદેશ ગુર્જરદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મધ્યકાલીન ભારતમાં "મુહમ્મદાબાદ" તરીકે પ્રસિદ્ધ સ્થળ કયું હતું ? પાટણ અમદાવાદ કચ્છ ચાંપાનેર પાટણ અમદાવાદ કચ્છ ચાંપાનેર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP