ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કયું / કયા ગીત / ગીતો ઝવેરચંદ મેઘાણીકૃત નથી ? સૂપડું સવા લાખનું... મન મોર બની થનગાટ કરે... આસો માસો શરદ પૂનમની રાત જો... આપેલ તમામ સૂપડું સવા લાખનું... મન મોર બની થનગાટ કરે... આસો માસો શરદ પૂનમની રાત જો... આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આરામખુરશી શબ્દ નો સમાસ જણાવો. દ્વંદ્વ તત્પુરુષ અવયવીભાવ મધ્યમપદલોપી દ્વંદ્વ તત્પુરુષ અવયવીભાવ મધ્યમપદલોપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સત્યકામ, રોહિણી અને ગોપાળબાપા કઈ નવલકથાના પાત્રો છે ? તુલસી ક્યારો ઝેર તો પીધા છે જાણી જાણી દીપનિર્વાણ સોક્રેટિસ તુલસી ક્યારો ઝેર તો પીધા છે જાણી જાણી દીપનિર્વાણ સોક્રેટિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'પુત્રવધુનું સ્વાગત' કવિતા કોની છે ? લાભશંકર ઠાકર જયંતિ દલાલ મકરંદ દવે સુરેશ જોશી લાભશંકર ઠાકર જયંતિ દલાલ મકરંદ દવે સુરેશ જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘શ્રાવણી મેળો’ અને ‘વિસામો' વાર્તાસંગ્રહો કોના છે ? પન્નાલાલ પટેલ રઘુવીર ચૌધરી ઝવેરચંદ મેઘાણી ઉમાશંકર જોષી પન્નાલાલ પટેલ રઘુવીર ચૌધરી ઝવેરચંદ મેઘાણી ઉમાશંકર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કયા હાસ્ય લેખકને રણજીતરામ સુવર્ણચંદ્રક મળ્યો નથી ? જયોતીન્દ્ર દવે વિનોદ ભટ્ટ બકુલ ત્રિપાઠી નિરંજન ત્રિવેદી જયોતીન્દ્ર દવે વિનોદ ભટ્ટ બકુલ ત્રિપાઠી નિરંજન ત્રિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP