ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
અત્રે દર્શાવેલ કૃતિઓમાંથી કઈ કૃતિ ભક્ત કવિ નરસિંહ મહેતાની નથી ?

દાણાચાતુરી
પુત્રવિવાહ
દાણાલીલા
સુદામાચરિત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નડિયાદના સાક્ષરરત્નોમાં કોનો સમાવેશ થતો નથી ?

આનંદશંકર ધ્રુવ
ગોવર્ધનરામ ત્રિપાઠી
રમણભાઈ નીલકંઠ
બાલાશંકર કંથારિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP