ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
છોટે સરદાર તરીકે કયા મુખ્યમંત્રી ઓળખાય છે ?

ઘનશ્યામ ઓઝા
ચીમનભાઈ પટેલ
માધવસિંહ સોલંકી
અમરસિંહ ચૌધરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
નીચેનામાંથી કયું જોડકું ખોટું છે ?

ભદ્રનો કિલ્લો - અહમદશાહ
કુંભારિયાના દેરા - વિમલ મંત્રી
રુદ્રમહાલય - મૂળરાજ સોલંકી
ડભોઇનો કિલ્લો - ચૌલાદેવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
જનકલ્યાણ માસિક કોણે શરૂ કરેલું ?

પુનિત મહારાજ
મુનિશ્રી સંતબાલજી
આત્મારામ દવે
રવિશંકર મહારાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP