ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે દર્શાવેલ જોડકાં પૈકી અયોગ્ય જોડ શોધો.

મણિલાલ નભુભાઈ - પિંગળપ્રવેશ
રમણલાલ દેસાઈ - દિવ્યચક્ષુ
કાકાસાહેબ કાલેલકર - સ્મરણયાત્રા
રમણભાઈ નીલકંઠ - રાઈનો પર્વત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ઉશનસ્' કોનું ઉપનામ છે ?

ગૌરીશંકર ગોવર્ધનરામ જોષી
મણિશંકર રત્નજી ભટ્ટ
નટવરલાલ કુબેરદાસ પંડ્યા
રતિલાલ રૂપાવાળા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
યોગ્ય જોડકું જોડો :
a. વંદે માતરમ્
b. જન્મભૂમિ
c. ગુજરાતમિત્ર
d. જય હિન્દ
i. નરોત્તમ શાહ
ii. શામળદાસ ગાંધી
iii. અમૃતલાલ શેઠ
iv. દીનશા તાલિયારખાન

a-iv, b-iii, c-ii, d-i
a-i, b-iv, c-iii, d-ii
a-i, b-ii, c-iii, d-iv
a-ii, b-iii, c-iv, d-i

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી ભાષાના પ્રભુત્વને વધુ પ્રભાવશાળી બનાવવા તેમજ ગુજરાતી સાહિત્યના પ્રસાર દ્વારા સાહિત્ય રસિકોમાં નવજાગૃતિ અને નવચેતનાનો સંચાર કરવા 'ગુજરાતી સાહિત્ય પરિષદ'ની રચના કરવામાં આવી છે. આ સંસ્થા દ્વારા કયું સામયિક પ્રકાશિત કરવામાં આવે છે ?

શબ્દ સૃષ્ટિ
બુદ્ધિપ્રકાશ
ગુજરાત ગૌરવ
પરબ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP