ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વાર્તાકાર તેમજ નવલકથાકાર પ્રફુલ્લ દવેની પ્રસિદ્ધ કૃતિનું નામ જણાવો. તરંગીનું સ્વપ્ન પરંપરા આગંતુક તહોમતનામું તરંગીનું સ્વપ્ન પરંપરા આગંતુક તહોમતનામું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "અમાસના તારા" કૃતિના કર્તા કોણ છે ? ધૂમકેતુ યશવંત મહેતા કિશનસિંહ ચાવડા દલપતરામ ધૂમકેતુ યશવંત મહેતા કિશનસિંહ ચાવડા દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સૂરસિંહજી તખ્તસિંહજી ગોહિલનું ઉપનામ શું ? સુંદરમ કાન્ત ન્હાનાલાલ કલાપી સુંદરમ કાન્ત ન્હાનાલાલ કલાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઉત્તર ગુજરાતમાં ચોટિયા ગામે જન્મેલા કલાક્ષેત્રો મૌલિક વિચારો, વેધક કટાક્ષ અને ધારદાર પીંછીના સ્વામી 'ચકોર' કોનું ઉપનામ હતું ? રવિશંકર રાવળ બંસીલાલ વર્મા શિવ પંડ્યા ચંદ્ર ત્રિવેદી રવિશંકર રાવળ બંસીલાલ વર્મા શિવ પંડ્યા ચંદ્ર ત્રિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી કોણ હતા ? ઉમાશંકર જોશી કાન્ત રવિશંકર મહારાજ કે. કા. શાસ્ત્રી ઉમાશંકર જોશી કાન્ત રવિશંકર મહારાજ કે. કા. શાસ્ત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રામનારાયણ વિશ્વનાથ પાઠકનું કયું ઉપનામ નથી ? વૈશંપાયન જાત્રાળુ શેષ દ્વિરૈફ વૈશંપાયન જાત્રાળુ શેષ દ્વિરૈફ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP