ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઉમાશંકર જોશીએ પોતાના અભ્યાસગ્રંથમાં કોને કાન્તદ્રષ્ટા કવિ કહ્યો છે ? દલપતરામ પ્રેમાનંદ દયારામ અખો દલપતરામ પ્રેમાનંદ દયારામ અખો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આત્મર્પિત અપૂર્વજી કયા માસિકના તંત્રી હતા ? શારદા નવરંગ ઋષિપ્રસાદ સદ્દગુરુ એકોઝ શારદા નવરંગ ઋષિપ્રસાદ સદ્દગુરુ એકોઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "કૈવલ્ય ગીતા" ના સર્જકનું નામ જણાવો. નરસિંહ મહેતા અખો મીરાં પ્રેમાનંદ નરસિંહ મહેતા અખો મીરાં પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) તાજેતરમાં શ્રી રઘુવીર ચૌધરીને કયા પારિતોષિકથી સન્માનિત કરવામાં આવ્યા ? નોબલ પારિતોષિક રણજિતરામ સુવર્ણચંદ્રક જ્ઞાનપીઠ એવોર્ડ નર્મદચંદ્રક નોબલ પારિતોષિક રણજિતરામ સુવર્ણચંદ્રક જ્ઞાનપીઠ એવોર્ડ નર્મદચંદ્રક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'રાઈનો પર્વત' નાટકના લેખકનું નામ જણાવો. રમણભાઈ નીલકંઠ મહીપતરામ નીલકંઠ રામનારાયણ પાઠક ર.વ.દેસાઈ રમણભાઈ નીલકંઠ મહીપતરામ નીલકંઠ રામનારાયણ પાઠક ર.વ.દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું જોડકું ખોટું છે ? પીઠીનું પડીકું - ઝવેરચંદ મેઘાણી ધરા ગુર્જરી - ચંદ્રવદન ચી. મહેતા મેના ગુર્જરી - રસિકલાલ જીગર અને અમી - ચુનીલાલ શાહ પીઠીનું પડીકું - ઝવેરચંદ મેઘાણી ધરા ગુર્જરી - ચંદ્રવદન ચી. મહેતા મેના ગુર્જરી - રસિકલાલ જીગર અને અમી - ચુનીલાલ શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP