ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ ન્હાનાલાલે કોને પ્રાચીનતાના મોતી વર્ષતા છેલ્લા રસમેઘ તરીકે ઓળખાવ્યા છે? દયારામ દલપત શામળ અખો દયારામ દલપત શામળ અખો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વિવેચક અને અનુવાદક નગીનદાસ પારેખનું જન્મ સ્થળ જણાવો. તાપી નવસારી વલસાડ વડોદરા તાપી નવસારી વલસાડ વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ડૉ.બાબાસોહબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ક્યાં આવેલી છે ? ગાંધીનગર અમદાવાદ જામનગર દાંતીવાડા ગાંધીનગર અમદાવાદ જામનગર દાંતીવાડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ગુણવંતી ગુજરાત અમારી ગુણવંતી ગુજરાત' ના કવિ કોણ છે ? ખબરદાર રા.વિ.પાઠક નર્મદ કલાપી ખબરદાર રા.વિ.પાઠક નર્મદ કલાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સંસ્કાર દીપીકા - શિક્ષણ પત્રિકાનું પ્રકાશન કઈ સંસ્થા કરે છે ? ગુજરાત સાહિત્ય પરિષદ ગુજરાત વિદ્યાસભા વિદ્યાભારતી, ગુજરાત ગુજરાત સાહિત્ય અકાદમી ગુજરાત સાહિત્ય પરિષદ ગુજરાત વિદ્યાસભા વિદ્યાભારતી, ગુજરાત ગુજરાત સાહિત્ય અકાદમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'અમદાવાદ એટલે અમદાવાદ' કયા સાહિત્યકારની કૃતિ છે ? વિનોદ ભટ્ટ મહમ્મદ માંકડ બળવંતરાય ઠાકોર ભગવતીકુમાર શર્મા વિનોદ ભટ્ટ મહમ્મદ માંકડ બળવંતરાય ઠાકોર ભગવતીકુમાર શર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP