ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'સ્વામી આનંદ' કયા સર્જકનું ઉપનામ છે ?

જીવરામ લક્ષ્મીરામ દવે
જ્યોતીન્દ્ર દવે
હિંમતલાલ રામચંદ્ર દવે
અશોક દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘લાવો તમારો હાથ’ કાવ્યના સર્જક કોણ છે ?

રાજેન્દ્ર શુક્લ
ડૉ. હરિવલ્લભ ભાયાણી
કવિ સુંદરમ્
નિરંજન ભગત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP