ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્ય સર્જક જયંત પાઠકને મળેલા એવોર્ડ / ચંદ્રક સંદર્ભે કયો વિકલ્પ સાચો છે ?

નર્મદ સુવર્ણચંદ્રક અને કુમાર સુવર્ણચંદ્રક
રણજિતરામ સુવર્ણચંદ્રક
પ્રેમાનંદ સુવર્ણચંદ્રક
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'વરસાદ પછી' ઊર્મિકાવ્ય લાભશંકર ઠાકરના કયા કાવ્યસંગ્રહમાં રહેલ છે ?

મારે નામને દરવાજે
લઘરો
ટોળા અવાજ ઘોંઘાટ
વહી જતી પાછળ રમ્યઘોષા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતમાં સૌ વર્ષ કરતાં વધુ જુનાં ગ્રંથાલયોને તેનાં સ્થળો સાથેની જોડીમાંથી અયોગ્ય જોડ પસંદ કરો.

લાંગ પુસ્તકાલય - રાજકોટ
રાયચંદ દીપચંદ ગ્રંથાલય - ભરૂચ
દેસાઈ નાનજી અને શેઠ ઝવેરશાહ હરજીવન ગ્રંથાલય - પોરબંદર
સ્ટુઅર્ટ પબ્લિક લાઇબ્રેરી - વડોદરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સાહિત્યકાર અને સાહિત્ય સ્વરૂપનું કયું જોડકું ખોટું છે ?

સ્નેહરશ્મિ - હાઈકુ
કાકા કાલેલકર - નિબંધ
ધૂમકેતુ - લોકવાર્તા
બ.ક. ઠાકોર - સોનેટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP