પર્યાવરણ (The environment) નીચેનામાંથી કયો વાયુ પૃથ્વીને સૂર્યની પ્રચંડ ગરમીથી બચાવે છે ? નાઈટ્રોજન કાર્બન ડાયોક્સાઇડ ઓઝોન ઓક્સિજન નાઈટ્રોજન કાર્બન ડાયોક્સાઇડ ઓઝોન ઓક્સિજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) કાર્બન ક્રેડિટનો ખ્યાલ શામાંથી ઉદભવેલ હતો ? પૃથ્વી સંમેલન-રીયો-ડી-જાનેરો જી. 8 સંમેલન મોન્ટ્રીયલ પ્રોટોકોલ ક્યોટો-પ્રોટોકોલ પૃથ્વી સંમેલન-રીયો-ડી-જાનેરો જી. 8 સંમેલન મોન્ટ્રીયલ પ્રોટોકોલ ક્યોટો-પ્રોટોકોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) ગુજરાતમાં રોજગાર કચેરીઓની સંખ્યા કેટલી છે ? 41 40 43 42 41 40 43 42 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) એસિડ રેઈનની ઘટના માટે કયો વાયુ જવાબદાર છે ? હાઈડ્રોજન નાઈટ્રોજન ડાયોક્સાઇડ સલ્ફર ડાયોક્સાઈડ કાર્બન મોનોક્સાઈડ હાઈડ્રોજન નાઈટ્રોજન ડાયોક્સાઇડ સલ્ફર ડાયોક્સાઈડ કાર્બન મોનોક્સાઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) નીચેના પૈકી કયા કયા ગ્રીનહાઉસ ગેસ સાથે સંકળાયેલી સંમેલનો છે ?I. સ્ટોકહોમ II. પૃથ્વી (રીયો) III. ક્યોટો IV. પેરીસ I, III અને IV I અને III I અને II I, II, III અને IV I, III અને IV I અને III I અને II I, II, III અને IV ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) એક જ સ્થળે વિશ્વનું સૌથી વિશાળ સોલર પાવર પ્લાન્ટ ધરાવતું સ્થળ કયું છે ? મધ્યપ્રદેશમાં નીમચ ગુજરાતમાં ચરન્કા તમિલનાડુમાં કામુથી મહારાષ્ટ્રમાં સકરી મધ્યપ્રદેશમાં નીમચ ગુજરાતમાં ચરન્કા તમિલનાડુમાં કામુથી મહારાષ્ટ્રમાં સકરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP