ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સ્વ. ઝવેરચંદ મેઘાણીએ છેલ્લો કટોરો નામની કવિતામાં ગાંધીજીની મનોવેદના રજૂ કરી છે તે પ્રસંગ કયો ? સાયમન કમિશન ચૌરીચોરા જલિયાવાલા બાગ હત્યાકાંડ ગોળમેજી પરિષદ સાયમન કમિશન ચૌરીચોરા જલિયાવાલા બાગ હત્યાકાંડ ગોળમેજી પરિષદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સયાજીરાવ ત્રીજાએ 1892માં મફત અને ફરજિયાત શિક્ષણ સૌપ્રથમ પ્રયોગ અમરેલીમાં શરૂ કર્યો, જ્યારે તેમણે વડોદરાના સમગ્ર રાજ્યમાં મફત અને ફરજિયાત શિક્ષણનો કાયદો કયારે લાગુ પાડ્યો ? 1904 1906 1909 1902 1904 1906 1909 1902 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) રંગ અવધૂતનું સાચું નામ જણાવો. અમૃતલાલ ઠક્કર હરભાઈ રતુભાઈ ત્રિવેદી છોટાલાલ માનભાઈ ઠક્કર પાંડુરંગ વિઠ્ઠલ વળામે અમૃતલાલ ઠક્કર હરભાઈ રતુભાઈ ત્રિવેદી છોટાલાલ માનભાઈ ઠક્કર પાંડુરંગ વિઠ્ઠલ વળામે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ક્યા વર્ષે ગોધરામાં રાજકીય પરિષદ મળી ? 1915 1916 1917 1920 1915 1916 1917 1920 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગાંધીજીની આત્મકથાનો અંગ્રેજીમાં અનુવાદ કોણે કર્યો હતો ? મહાદેવભાઈ દેસાઈ મીરાબેન દીનબંધુ એન્ડ્રુજ જવાહરલાલ નેહરુ મહાદેવભાઈ દેસાઈ મીરાબેન દીનબંધુ એન્ડ્રુજ જવાહરલાલ નેહરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ખ્વાજા મહેમુદ દરિયાઈ દુલ્હાનું પવિત્ર સ્થાનક ક્યા જિલ્લામાં આવેલ છે ? સુરેન્દ્રનગર પાટણ કચ્છ મહીસાગર સુરેન્દ્રનગર પાટણ કચ્છ મહીસાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP