પર્યાવરણ (The environment) એસિડ રેઈનની ઘટના માટે કયો વાયુ જવાબદાર છે ? નાઈટ્રોજન ડાયોક્સાઇડ હાઈડ્રોજન સલ્ફર ડાયોક્સાઈડ કાર્બન મોનોક્સાઈડ નાઈટ્રોજન ડાયોક્સાઇડ હાઈડ્રોજન સલ્ફર ડાયોક્સાઈડ કાર્બન મોનોક્સાઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) પૃથ્વી અને પર્યાવરણ (ખાસ કરીને સજીવ અને નિર્જીવ દ્રવ્ય) વચ્ચે તત્વોનું પરિભ્રમણ કરતા કુદરતી ચક્રને ___ કહે છે. જૈવિક ચક્ર બાયો ઓર્ગેનિક ચક્ર રાસાયણિક ચક્ર ભૂજૈવરાસાયણિક ચક્ર જૈવિક ચક્ર બાયો ઓર્ગેનિક ચક્ર રાસાયણિક ચક્ર ભૂજૈવરાસાયણિક ચક્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) પર્યાવરણના ભૌતિક (અજૈવિક) ઘટકોમાં કોનો સમાવેશ થતો નથી ? આપેલ તમામ પ્રકાશ તાપમાન ફુગ આપેલ તમામ પ્રકાશ તાપમાન ફુગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) વનસ્પતિની વિવિધતા દ્રષ્ટિએ એશિયામાં ભારતનું સ્થાન કેટલામું છે ? પાંચમું પ્રથમ સાતમું ચોથું પાંચમું પ્રથમ સાતમું ચોથું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) જળમાં મરક્યુરી (પારો) ભળવાથી કઈ બિમારી ફેલાય છે ? ઈતાઈ ઈતાઈ પ્લેગ એનિમિયા મિનામાટા ઈતાઈ ઈતાઈ પ્લેગ એનિમિયા મિનામાટા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) નેશનલ એક્શન પ્લાન ઓન ક્લાઇમેટ ચેન્જ (NAPCC) હેઠળના નેશનલ મિશન ફોર ગ્રીન ઇન્ડિયા હેઠળ ભારતનો તેના જંગલ વિસ્તારમાં ___ મિલિયન હેક્ટરનો વધારો કરવાનો ધ્યેય છે. 5 4 2 3 5 4 2 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP