પર્યાવરણ (The environment) એક જ સ્થળે વિશ્વનું સૌથી વિશાળ સોલર પાવર પ્લાન્ટ ધરાવતું સ્થળ કયું છે ? ગુજરાતમાં ચરન્કા મહારાષ્ટ્રમાં સકરી મધ્યપ્રદેશમાં નીમચ તમિલનાડુમાં કામુથી ગુજરાતમાં ચરન્કા મહારાષ્ટ્રમાં સકરી મધ્યપ્રદેશમાં નીમચ તમિલનાડુમાં કામુથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) જલવિદ્યુત શક્તિને આ યુગનો ધુમાડા વગરનો સફેદ કોલસો પણ કહેવાય છે. જેનું મુખ્ય કારણ છે... તેનો સંચય કરવો સહેલો છે. ઉત્પાદન ઘણું ધીમું હોય છે ખૂબ જ મોંઘી છે. તેનાથી પ્રદૂષણ ફેલાતું નથી તેનો સંચય કરવો સહેલો છે. ઉત્પાદન ઘણું ધીમું હોય છે ખૂબ જ મોંઘી છે. તેનાથી પ્રદૂષણ ફેલાતું નથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) કાદવનું કાવ્ય અને ચોમાસુ માણીએ ! આ બંને લલિત નિબંધો શાનો મહત્વનો સંદેશો આપે છે ? મેઘ વિદ્યાનો રાષ્ટ્રીય વિદ્યાપીઠની સ્થાપનાનો પર્યાવરણની સુરક્ષાનો દેવીપૂજાનો મેઘ વિદ્યાનો રાષ્ટ્રીય વિદ્યાપીઠની સ્થાપનાનો પર્યાવરણની સુરક્ષાનો દેવીપૂજાનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) નીચેના પૈકી કયો સંયુક્ત રાષ્ટ્રનો જૈવવિવિધતાનો દસકો (UN -Decade on Biodiversity) છે ? 2011-2020 2005-2014 2014-2024 2016-2025 2011-2020 2005-2014 2014-2024 2016-2025 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) "બલ્યુ બેબી સીન્ડ્રોમ" કયા તત્વો દ્વારા પાણીના દૂષણથી થાય છે ? આર્સેનિક સલ્ફર નાઈટ્રેટ ફોસ્ફેટ્સ આર્સેનિક સલ્ફર નાઈટ્રેટ ફોસ્ફેટ્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પર્યાવરણ (The environment) 2016ના કિગાલી સુધારા અનુસાર, સદીના અંત સુધીમાં વિશ્વ ___ સુધી વૈશ્વિક ગરમાવો (Global warming) ટાળી શકે છે. 2° C O.5° C O.25° C 1° C 2° C O.5° C O.25° C 1° C ANSWER DOWNLOAD GUJARATI MCQ APP