પર્યાવરણ (The environment)
શહેરી ઘનકચરાના વૈજ્ઞાનિક ઠબે નિકાલ માટે નામદાર સુપ્રીમ કોર્ટના નિર્દેશનું પાલન કરવા રાજ્ય સરકારે નોડલ એજન્સી તરીકે કોની નિમણૂક કરેલ છે ?

GUDC
GMFB
GUDM
નગરપાલિકા નિયામક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પર્યાવરણ (The environment)
વન્ય જીવોના સંરક્ષણ માટે મહત્વના વિસ્તારને 'સંરક્ષિત વિસ્તાર' (Protected Are) જાહેર કરવામાં આવે છે. નીચે પૈકી કયા રાજ્યમાં સૌથી વધુ વિસ્તાર સંરક્ષિત જાહેર કરાયેલો છે ?

રાજસ્થાન
મહારાષ્ટ્ર
ગુજરાત
મધ્યપ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પર્યાવરણ (The environment)
દેશમાં હવાની ગુણવત્તાનાં ધોરણો નક્કી કરવાની જવાબદારી કોને આપવામાં આવેલ છે ?

સ્વાસ્થ્ય મંત્રાલય
WHO
કાયદા મંત્રાલય
સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પર્યાવરણ (The environment)
(NGT) નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ એક્ટ ક્યારથી લાગુ પડ્યો ?

ઓક્ટોબર, 2010
જાન્યુઆરી, 2015
નવેમ્બર, 2001
ફેબ્રુઆરી, 2011

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પર્યાવરણ (The environment)
તાજેતરમાં કયા રાજ્યમાંથી પીકા નામની સ્તનધારી પ્રાણીની નવી પ્રજાતિ મળી આવી છે ?

સિક્કિમ
પશ્ચિમ બંગાળ
મણિપુર
બિહાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP