ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ભારતમાં તામ્ર-કાંસ્યયુગની વિવિધ નગર-સંસ્કૃતિઓના કેટલાક સ્થાન મળ્યા છે, તેમાં સિંધુ પ્રદેશમાં હડપ્પા, મોહેંજો-દડો વગેરે સ્થળોએ મળેલી હડપ્પીય સંસ્કૃતિ સિંધુખીણની સભ્યતા તરીકે સુપ્રસિદ્ધ છે. ગુજરાતમાં એ સંસ્કૃતિના અવશેષ પહેલા વહેલા કયા જિલ્લામાંથી પ્રાપ્ત થયા હતા ?
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
મૂળરાજ પ્રથમે સિદ્ધપુર ખાતે સરસ્વતી નદીના કિનાર રુદ્રમહાલય બાંધવાનું શરૂ કર્યું. પરંતુ તેનું કાર્ય ખૂબ મોટું હોવાને કારણે તે પૂર્ણ થઈ શક્યું નહિં. તેનું બાંધકામ કયા શાસકે પૂર્ણ કરાવ્યું ?