કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં કયા રાજ્યે ડ્રેગન ફ્રુટનું નામ બદલીને 'કમલમ' રાખવાનો પ્રસ્તાવ મૂક્યો છે ? છત્તીસગઢ ઉત્તર પ્રદેશ ગુજરાત બિહાર છત્તીસગઢ ઉત્તર પ્રદેશ ગુજરાત બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં ભારતની કઈ સંસ્થા ઇન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશન ઓફ સિક્યુરિટીઝ કમિશન્સ (IOSCO) ની સહાયક સભ્ય તરીકે જોડાઈ ? IRDAI IFSCA NABARD SEBI IRDAI IFSCA NABARD SEBI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં મિશન સાગર -III અંતર્ગત કયું જહાજ કંબોડિયા પહોંચ્યું ? INS કોલકાતા INS કિલ્ટન INS શક્તિ INS સહ્યાદ્રી INS કોલકાતા INS કિલ્ટન INS શક્તિ INS સહ્યાદ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં PM નરેન્દ્ર મોદીએ કયા રાજ્યમાં ઈસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોરનું ઉદઘાટન કર્યું ? ઉત્તર પ્રદેશ બિહાર મધ્ય પ્રદેશ ગુજરાત ઉત્તર પ્રદેશ બિહાર મધ્ય પ્રદેશ ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં ભારતનો સૌથી લાંબો રોડ આર્ચ બ્રિજ 'વાહર્યૂ બ્રિજ'(Wahrew Bridge) નું ઉદઘાટન મેઘાલયના કયા જિલ્લામાં કરવામાં આવ્યું ? ઈસ્ટ ગારો હિલ્સ ઈસ્ટ જાન્ટિયા હિલ્સ ઈસ્ટ ખાસી હિલ્સ નોર્થ ગારો હિલ્સ ઈસ્ટ ગારો હિલ્સ ઈસ્ટ જાન્ટિયા હિલ્સ ઈસ્ટ ખાસી હિલ્સ નોર્થ ગારો હિલ્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં ભારત સરકારે એન્ટાર્કટિકામાં 40મુ ભારતીય વૈજ્ઞાનિક અભિયાન લૉન્ચ કર્યું, તે કયા મંત્રાલય અંતર્ગત કાર્યરત છે ? વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય સંરક્ષણ મંત્રાલય પ્રધાનમંત્રી ઓફિસ (PMO) વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય સંરક્ષણ મંત્રાલય પ્રધાનમંત્રી ઓફિસ (PMO) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP